Kutch Bhuj Market Yard – કચ્છ માર્કેટિંગ યાર્ડ ભાવ
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. કચ્છમાં અબડાસા, નખત્રાણા, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત અને ભુજ તાલુકો આવેલા છે. કચ્છમાં ભુજ, રાપર, અંજાર, ભચાઉ, ભુજ ફ્રૂટ અને મુન્દ્રા માર્કેટ આવેલી છે.